દેશની ટોચની હોસ્પિટલમાં હ્રદય રોગના દર્દીઓ પાસેથી સ્ટેન્ટની ઉંચી કિંમત વસુલાતી હોવાની ફરિયાદ નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈસિંગ ઓથોટિરીટને મળી છે. ઓથોરિટીને હેલ્પલાઈન પર ફરિયાદો મળી છે. દિલ્હીની સાકેતમાં આવેલી મેક્સ,ફરિદાબાદની મેટ્રો,, હરિયાણાની વલ્લભગઢ, ચંદીગઢની PGIMER, મુંબઈની લીલાવતી અને બરેલીની રામમૂર્તિ હોસ્પિટલ શકના ઘેરામાં છે.