ખેડુત આંદોલન સાથે જોડાયેલા ટૂલકિટ મામલાને હવે રાજકિય રંગ લાગી ચુક્યો છે. દિલ્હી પોલીસે એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી જે બાદ રાજકિય પારો ગરમાયો છે. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અનેક મોટા નેતાઓએ સરકારને આ મુદ્દે ઘેરી છે. જ્યારે દિલ્હી પોલીસ આ મામલે દિશા રવિના સાથીદારોને શોધી રહી છે.
ખેડુત આંદોલનના મુદ્દાને હથિયાર બનાવીને દેશને બદનામ કરવા અને માહોલને ખરાબ કરવા માટે બનાવવામાં આવેલી ટૂલકિટમાં દિલ્હી પોલીસે તેને તૈયાર કરનારાઓ પર શિકંજો કસ્યો છે. આ કેસમાં એક ધરપકડ થઈ ચુકી છે અને ત્રણની શોધખોળ ચાલી રહી છે. પોલીસે આ કેસમાં ખાલિસ્તાન કનેક્શનની પણ તપાસ કરી રહી છે.