રવિવારે સાંજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. જવાહરલાલ નેહરુ પછી આવું કરનાર તેઓ બીજા પીએમ બન્યા છે. આ પછી રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા અને શિવરાજ સિંહ ચૌહાણે શપથ લીધા.
એનડીએ સરકારમાં મોદી સહિત 72 મંત્રીઓ હશે. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ અને 5 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થશે. શપથ ગ્રહણ સમારોહ સાંજે 7.15 કલાકે શરૂ થયો હતો.
વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીએ શપથ લીધા પછી આ નેતાઓએ લીધા મંત્રીપદ માટે શપથ
નરેન્દ્ર મોદી - વડાપ્રધાન પદ
• રાજનાથ સિંહ
• અમિત શાહ
• નીતિન ગડકરી
• જે.પી. નડ્ડા
• શિવરાજ સિંહ ચૌહાણ
• નિર્મલા સીતારમણ
• એસ.જયશંકર
• મનોહરલાલ ખટ્ટર
• એચ.ડી.કુમારસ્વામી
• પિયૂષ ગોયલ
• ધર્મેન્દ્ર પ્રધાન
• જિતનરામ માંઝી
• લલન સિંહ
• સર્વાનંદ સોનોવાલ
• ડૉ.વિરેન્દ્ર કુમાર
• રામમોહન નાયડૂ
• પ્રહલાદ જોશી
• જુએલ ઓરાંવ
• ગિરિરાજ સિંઘ
• અશ્વિની વૈષ્ણ્વ
• જ્યોતિરાદિત્ય સિંધિયા
• ભૂપેન્દ્ર યાદવ
• ગજેન્દ્ર સિંહ શેખાવત
• શ્રીમતી અન્નપૂર્ણા દેવી
• કિરેન રિજિજૂ
• હરદીપ સિંહ પુરી
• ડૉ.મનસુખ માંડવિયા
• ગંગાપુરમ કિશન રેડ્ડી
• ચિરાગ પાસવાન
• સી.આર.પાટીલ
• ઈન્દ્રજીતસિંહ રાવ
• ડૉ.જીતેન્દ્ર સિંઘ
• અર્જુન રામ મેઘવાલ
• પ્રતાપરાવ ગણપતરાવ જાધવ
• જયંત ચૌધરી
• જીતીન પ્રસાદ
• શ્રીપદ યશો નાઈક
• પંકજ ચૌધરી
• કૃષ્ણ પાલ
• રામદાસ અઠાવલે
• રામનાથ ઠાકુર
• નિત્યાનંદ રાય
• શ્રીમતી અનુપ્રિયા પટેલ
• વી. સોમન્ના
• ડૉ.ચંદ્રશેખર પેમ્માસાની
• પ્રો.એસ.પી.સિંહ બઘેલ
• સુશ્રી શોભા કરાંદલાજે
• કીર્તિવર્ધન સિંઘ
• બનવારી લાલ વર્મા
• શાંતનુ ઠાકુર