Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહની અને એપ્રિલ માસમાં લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે કે 9મી મેએ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે, સવારે 8 વાગ્યે ગુજરાત શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટ ઉપર પરિણામ મુકવામાં આવશે અને પ્રમાણપત્ર તથા માર્કશીટનું વિતરણ નકકી કરાયેલા જિલ્લાકક્ષાના વિતરણ કેન્દ્રોમાંથી થશે.

બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ નિયામક મહેશભાઈ મહેતાના જણાવ્યા મુજબ પ્રમાણપત્ર અને માર્કશીટનું વિતરણ જિલ્લાના નિયત કરાયેલા કેન્દ્રો પરથી તા.9ના સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી આપવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ