લોકસભાની ચુંટણી બાદ અમદવાદ ખાતે પહેલી વખત રાહુલ ગાંધી આવી રહ્યા છે. જબલપુરની જાહેર સભામાં અમિત શાહ પર રાહુલ ગાંધીએ ટીપ્પણી કરવા બદલ મેટ્રો કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને સમન્સ ઈશ્યુ કર્યું હતું તેના પગલે તેઓ આવતીકાલે અમદવાદની મેટ્રો કોર્ટમાં હાજર થશે. મળતી વિગતો મુજબ રાહુલ ગાંધી આવતીકાલે અમદવાદ આવશે ત્યારે તેઓનું ઠેર ઠેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત પણ કરવામાં આવશે.