ટોક્યો પેરાલિમ્પિકમાં કૃષ્ણા નાગરે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. SH6 ક્લાસ ફાઇનલમાં કૃષ્ણા નાગરે હોંગકોંગના ચુ માન કેઇને 21-17, 16-21, 21-17થી હરાવ્યો. ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિંટનમાં આ ભારતનો ચોથો મેડલ છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે. કૃષ્ણા નાગર પહેલા બેડમિંટનમાં પ્રમોદ ભગત ગોલ્ડ, સુહાસ યતિરાજ સિલ્વર અને મનોજ સરકાર બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે.