ટોક્યો પેરાલિમ્પિકમાં પેરા એથલિટ પ્રવીણ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે. નોઈડાના 18 વર્ષના પ્રવીણે પુરૂષ હાઈ જમ્પ ટી 64 વર્ગમાં 2.07 મીટરનો જમ્પ માર્યો અને બીજા સ્થાન પર રહ્યો. ગ્રેટ બિટેનના બ્રૂમ-એડવર્ડ્સ જોનાથને (2.10 મીટર) ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. સ્પર્ધાનો બ્રોન્ઝ મેડલ પોલેન્ડના લેપિયાટો માસિએજોએ જીત્યો છે.
ટોક્યો ગેમ્સની હાઈ જમ્પમાં ભારતના 4 મેડલ થયા છે. આ પહેલા હાઈ જમ્પની ટી63 સ્પર્ધામાં ભારતના મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે શરદ કુમારને બ્રોન્ઝ મળ્યો હતો. નિષાદ કુમારે ટી47 માં એશિયન રેકોર્ડની સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.