Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય મહિલા હોકી ટીમ એ ઓલમ્પિકમાં ઈતિહાસ રચી દીધો છે. ટીમે પહેલીવાર સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવી દીધું. મહિલા ટીમ માત્ર ત્રીજી વાર ઓલમ્પિકમાં ઉતરી રહી છે. 2016 રિયો ઓલમ્પિકમાં ટીમ 12મા સ્થાને રહી હતી. આ ઉપરાંત 1980માં ટીમ ચોથા સ્થાન પર રહી હતી. જોકે, તે સમયે સેમીફાઇનલ મુકાબલા નહોતા. પૂલ મેચોના પ્રદર્શનના આધારે ટોપ-3 ટીમો નક્કી થઈ હતી. આ પહેલા ભારતીય પુરુષ હોકી ટીમ સેમીફાઇનલમાં પહોંચીને મેડલની આશા બરકરાર રાખી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ