ભારતીય સ્ટાર ગોલ્ફર અદિતિ અશોક શનિવારે મેડલ જીતવાથી ચૂકી ગયા. ટોક્યો ઓલમ્પિકની વિમેન્સ ગોલ્ફ ઈવેન્ટના ચોથા અને ફાઈનલ રાઉન્ડ બાદ તેઓ ચોથા સ્થાન પર રહ્યા. તેમ છતાં તેમણે શાનદાર પ્રદર્શન કરતા ઈતિહાસ રચ્યો.
ભારતીય ગોલ્ફર અદિતિ અશોકની આ બીજી ઓલમ્પિક છે. રિયો ડિ જનેરિયો 2016 રિયો ડિ જનેરિયો ઓલમ્પિકમાં તેઓ 41મા સ્થાન પર હતા. એવામાં તેમણે ટોક્યો ઓલમ્પિકમાં ચોથા સ્થાન પર રહીને ઈતિહાસ રચ્યો. તે માત્ર એક સ્ટ્રોકથી મેડલ ચુકી ગયા, ભારતના દીક્ષા ડાગરને 50મુ સ્થાન મળ્યુ.