ભારતની મહિલા હોકી ટીમ તેના ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત સેમિ ફાઈલનમાં પ્રવેશી છે. આજે હોકી વિશ્વનો મેજર અપસેટ સર્જતા ઓસ્ટ્રેલિયાને 1-0 ગોલથી હરાવ્યું હતું. ભારતે મેચમાં એક જ પેનલ્ટી કોર્નર મળ્યો હતો જે તેઓએ ગોલમાં પરિવર્તિત કર્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાના આઠ પેનલ્ટી કોર્નરને ભારતે નિષ્ફળ બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા 1988, 1996 અને 2000માં એમ ત્રણ વખત ઓલિમ્પિક ચેમ્પિયન બની ચૂક્યું છે. જ્યારે 1994 અને 1998માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આ ઉપરાંત ચાર વખત કોમનવેલ્થ ગેમ્સમાં ચેમ્પિયન બની ચૂક્યું છે.