ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય મહિલા હૉકી ટીમેકરો યા મરો મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને 4-3થી હાર આપી છે. ભારત તરફથી વંદના કટારિયાએ ત્રણ અને નેહા ગોયલે એક ગોલ કર્યો હતો. વંદના કટારિયા પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે જેણે ઓલિમ્પિકની કોઈ મેચમાં હેટ્રિક કરી હોય. ભારતીય હૉકી ટીમ આગળના રાઉન્ડમાં જાય તેવી આશા હજુ કાયમ છે. બ્રિટન જો આયર્લેન્ડ સામે હારે છે તો ભારત ક્વાટર ફાઇનલમાં પહોંચી જશે.