ભારતીય મહિલા બૉક્સર લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે બીજો મેડલ પાક્કો કરી લીધો છે. મહિલા બૉક્સર લવલીના પ્રથમ વખત ઓલિમ્પિકમાં ઉતરી છે. ભારતને અત્યારસુધી એક સિલ્વર મેડલ મળી ચૂક્યો છે. લવલીના વેલ્ટરવેટ કેટેગરી (64-69 કિલોગ્રામ)માં સેમીફાઇલમાં પહોંચી છે. આ સાથે જ તેણીએ બ્રોન્ઝ મેડલ પાક્કો કરી લીધો છે.
ક્વાર્ટર ફાઇલમાં લવલીનાએ તાઇપેની નિએન ચિન ચેનને 4-1થી હાર આપી છે. 16માં રાઉન્ડના મુકાલબામાં તેણે જર્મીની 35 વર્ષની બૉક્સર નેદિને એપેટ્ઝને 3-2થી હાર આપી હતી. આ પહેલા મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)એ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે.