ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે સિલ્વર મેડલ સાથે ખાતું ખોલાવ્યું છે. દેશની વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક માં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 49 કિલોગ્રામ વર્ગમાં આ પ્રથમ મેડલ જીત્યો છે. વેઇટલિફ્ટિંગના ઇતિહાસમાં ભારતના નામે આ બીજો મેડલ છે. આ પહેલા સિડની ઓલિમ્પિકમાં ભારતને મેડલ મળ્યો હતો. આ મેડલ કર્ણમ મલ્લેશ્વરીએ અપાવ્યો હતો. મીરાબાઈ ચાનૂ પ્રથમ ભારતીય વેઇટ લિફ્ટર છે જેને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હોય.