ટોક્યો ઓલિમ્પિક-2020માં ભારત માટે આજનો દિવસ ઘણો મહત્વપૂર્ણ રહેશે. આજે અનેક રમતોનુ આયોજન જેમાં ભારતીય ખેલાડીઓ ભાગ લેશે.
ભારતીય હૉકી ટીમે બીજી જીત મેળવી છે. હૉકી ટીમે સ્પેનને 3-0થી હરાવ્યુ છે. જ્યારે ટેબલ ટેનિસમાં અચંત શરત પાંચમી ગેમ હાર્યા.પાંચમી ગેમમાં શરુઆતમાં સ્કોર 2-2 હતો. પરંતુ લોંગે ફરી પોતાનો દમ બતાવ્યો અને 7-2થી લીડ લીધી. અચંતને દબાવમાં લઇ લીધા.પાંચમી ગેમ સાથે અચંત મેચ પણ હારી ગયા