ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ટૉયલેટ એક પ્રેમકથાનું પોસ્ટર રિલિઝ કરી રહ્યો હોવાનું ટ્વીટર પર જાહેર કર્યું હતું. દક્ષિણ ભારતના ગ્રામ વિસ્તારોની ગરીબ મહિલાઓને પરવડે એવાં સોંઘા સેનિટરી નેપકીન પૂરા પાડવા માટે સંઘર્ષ કરનારા સાહસિક અરુણાચલમ મુરુગનાથમની આ બાયો-ફિલ્મ દ્વારા અક્ષય કુમારની અભિનેત્રી કૉલમિસ્ટ પત્ની નિર્માત્રી બની રહી છે. આ ફિલ્મ દ્વારા અક્ષય કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત ઝુંબેશનો પ્રચાર પણ કરી શકશે એમ એ પોતે માને છે.