રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહિલાઓને વધુમાં વધુ સેવાનો લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. શનિવારે આ બંને બસ સેવાનો વધુમાં વધુ લોકો લાભ લે એ હેતુથી માત્ર મહિલાઓ માટે ભાઇબીજ નિમિત્તે ફ્રી બસ સેવા પૂરી પાડવા નક્કી કરવામાં આવ્યું છે. ભાઈબીજના દિવસ દરમિયાન રાજકોટ શહેરની મહિલાઓ શહેરના કોઈપણ વિસ્તાર તમાં મુસાફરી કરી શકશે.