વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના સંભલના પ્રવાસે છે.પીએમ મોદીએ કલ્કિ ધામના ઉદ્દઘાટનમાં સામેલ થયા હતા. પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પણ હાજર રહ્યાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે આજે પૂજ્ય સંતોની સાધના અને જનમાનસની ભાવનામાંથી વધુ એક પવિત્ર ધામનો પાયો નાખવામાં આવી રહ્યોં છે.
પીએમ મોદીએ કહ્યું- આજે એક તરફ આપણા તીર્થોનો વિકાસ થઇ રહ્યો છે બીજી તરફ શહેરોમાં હાઇટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થઇ રહ્યો છે. આજે જો મંદિર બની રહ્યાં છે તો દેશભરમાં નવી મેડિકલ કોલેજ પણ બની રહી છે. આજે વિદેશમાંથી આપણી પ્રાચીન મૂર્તિઓ પણ પરત લાવવામાં આવી રહી છે અને રેકોર્ડ સંખ્યામાં વિદેશી રોકાણ પણ આવી રહ્યું છે.