મોદીનું સંબોધન Live, સંબોધનના ખાસ મુદ્દા
NRGના આ એનર્જી ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલી સિનર્જીની સાક્ષી છે
હાઉડી મોદીનો જવાબ મોદીએ બંગાળી, ગુજરાતી,પંજાબી સહિતની ભાષામાં આપ્યો હતો.
બધામાં એક જ જવાબ હતો, કે ભારતમાં બધું સારું છે.
વિવિધતામાં એકતા એ આપણી વિશેષતા છે, તે ભારતની વાયબ્રન્ટ લોકતંત્રનો આધાર છે.
ભારતના લોકતંત્રના ઈતિહાસમાં સૌથી વધારે મહિલા મતદારોએ આ વખતે વોટ નાખ્યો છે.
60 વર્ષમાં પહેલી વખત ભારતમાં એવું બન્યું કે પૂર્ણ બહુમત વાળી સરકાર તેનો પ્રથમ કાર્યકાળ પૂરો કરીને ફરી વધારે સીટ લઇને પાછી આવી.
આજનો પ્રચલિત નારો છે સંકલ્પથી સિદ્ધી. અને ભારતનો સૌથી મોટો સંકલ્પ છે -ન્યૂ ઇન્ડિયા
આ સપનાને પૂરું કરવા માટે કોઇ બીજાથી નહીં, પરંતુ પોતાનાથી મુકાબલો કરી રહ્યા છીએ.
પાંચ વર્ષમાં અમે 11 કરોડ શૌચાલયનું નિર્માણ કર્યું છે.
આજે રુરલ સેનિટેશન 99 ટકા પર છે.
પહેલા રુરલ રોડ કનેક્ટિવીટી 55 ટકા હતી. પાંચ વર્ષમાં અમે તેને 97 ટકા સુધી લઇ ગયા