ઉદ્ધવ ઠાકરે સરકારની પહેલી પરીક્ષા આજે હશે. આજે શનિવારે મહારાષ્ટ્રની વિધાનસભામાં બપોરનાં 2 વાગ્યે શક્તિ પરીક્ષણ થવાનું છે. શિવસેનાનો દાવો છે કે તેની પાસે 170 ધારસભ્યોનું સમર્થન છે અને સદનમાં તે સરળતાથી બહુમત સાબિત કરી દેશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં નવી સરકારની પાસે 3 ડિસેમ્બર સુધી પોતાનું બહુમત સિદ્ધ કરવાનો સમય છે. જો કે એ સ્પષ્ટ થઈ ગયું છે કે શિવસેના-રાકાંપા-કૉંગ્રેસવાળી સત્તારૂઢ ‘મહા વિકાસ અઘાડી’ શનિવારનાં જ સદનમાં પોતાનો બહુમત સિદ્ધ કરવાનો પ્રયત્ન કરશે.