અમદાવાદ સહિત ગુજરાતમાં ટ્રાફિક અને દબાણ પર સરકારે ઝુંબેશ હાથ ધરી છે. હાઈકોર્ટની ટકોર પછી અમદાવાદમાં ગેરકાયદે કરાયેલાં દબાણોને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આજે કોટ વિસ્તારના ભદ્ર, ત્રણ દરવાજા, પાનકોર નાકા, કારંજ અને ભઠીયાર ગલીથી લઈ કાલુપુર સહિતના અનેક વિસ્તારોમાં બુલડોઝર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આમ લો-ગાર્ડનની ખાઉ ગલી બાદ નોન-વેજ માટે પ્રખ્યાત ભઠીયાર ગલી પર પણ એએમસીનું જેસીબી ફરી વળ્યું હતું.