સોમનાથ તીર્થ રાષ્ટ્રીય તીર્થ છે. આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશથી પ્રતિ વર્ષ લાખો શ્રધ્ધાળુંઓ આવતા હોય છે, યાત્રી સુવિધાના મહત્વના પ્રોજેકટ સમુદ્ર દર્શન પથ સોમનાથ એકઝીબીશન ગેલેરી, માતોશ્રી અહલ્યાબાઈ નિર્મિત જૂના સોમનાથ મંદિર (૧૭૮૩) નવનિર્મિત પરિસરના લોકાર્પણ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હસ્તે કરવામાં આવશે. તેમજ નુતન પાર્વતી મંદિરની શિલાન્યાસ વિધિ કરવામાં આવશે.