કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે પ્રથમ બેઠક આજે મળશે. દિલ્હીમાં ગ્રેટર કૈલાશમાં હિંદુ પક્ષના વકીલ કે.પરાસરનનાં ઘરે આ બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં અયોધ્યાના 5 આગેવાનો પણ હાજરી આપશે. બેઠકમાં મંદિર નિર્માણના મુહૂર્તથી લઈને કામ પૂર્ણ થવા સુધીની તમામ બાબતોની ચર્ચા કરવામાં આવશે.