ઉપરવાસમાં ગુરુવારે ભારે વરસાદ પડતા આજવા ડેમ સતત ઓવરફ્લો રહ્યો હતો જેના કારણે શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા શહેરમાં પાણી ઘુસી ગયા હતા. ૭૦૦થી વધુ સોસાયટીઓ અને વસાહતો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કાંઠાના કેટલાક વિસ્તારોમાં લોકો ફ્સાઈ ગયા હતા જેથી જીવ બચાવવા તેઓ ઘરના ધાબા પર ચડી ગયા હતા. એનડીઆરએફ અને એસડીઆરએફ, ફયર બ્રિગેડની ટીમોએ લોકોનું રેસ્કયુ કર્યું હતું.