કોંગ્રેસ કાર્યસમિતિ(સીડબ્લ્યુસી)ની બેઠક આજે શનિવારે નવી દિલ્લીમાં પાર્ટી મુખ્યાલયમાં થશે. 18 મહિનાથી વધુ સમયમાં પહેલી વાર કોંગ્રેસ નેતાઓની આ ઑફલાઈન બેઠક યોજાવાની છે. આ બેઠકમાં નવા પાર્ટી અધ્યક્ષથી લઈને આવનારી ચૂંટણી માટે વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા થશે. ઉત્તર પ્રદેશ, પંજબ, ઉત્તરાખંડ અને ગોવામાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને રણનીતિ નક્કી કરવામાં આવશે.