લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીની ઔપચારિક પસંદગી પૂર્ણ થઈ ગઈ છે. જેના બાદ હવે તેઓ પ્રધાનમંત્રી તરીકે બીજીવાર શપથ લેશે. ત્યારે શપથવિધિ પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. આજે રવિવારે સાંજે નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ પહોંચશે.
સાંજે પહોંચશે અમદાવાદ
લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવનાર છે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યારે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી ખાનપુરમાં આવેલ જેપીચોકમાં જાહેરસભા સંબોધશે