ઈવીએમ મશીન સાથે ગરબડી કરી શકાય છે કે નહિ તે સાબિત કરવા માટે કદાચ જ કોઈ પાર્ટી ઈસીની ચેલેન્જ સ્વીકારશે. ઈલેક્શન કમિશન દ્વારા એક્સપર્ટ નામાંકનની આજે છેલ્લી તારીખ છે અને અત્યાર સુધી કોઈ પક્ષ ચેલેન્જ સ્વીકારવા આગળ નથી આવ્યું. આજે શુક્રવારે ઈવીએમ હેક કરવા બતાવવવાની ચેલેન્જ સ્વીકારવાનો છેલ્લો દિવસ છે. ઈવીએમ હેક કરવા માટે ઈલેક્શન કમિશનની શરતોથી આમ આદમી પાર્ટી ખુશ નથી. આયોગે 3 જૂન સુધી તમામ રાજનીતિક પક્ષોને ઈવીએમ હેક કરવાની ચેલેન્જ આપી હતી. ઈવીએમ હેક કરવા માટે રજિસ્ટ્રેશન કરવા તેમણએ 26 મે સાંજે 5 વાગ્યાનો સમય આપ્યો હતો. આજે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે.