વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે છે જ્યાં 85 હજાર કરોડથી વધુના વિકાસકામો જનતાને સમર્પિત કરશે. જે બાદ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે. જ્યાં તેઓ કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કરશે અને ગાંધી આશ્રમ સ્મારકમાં માસ્ટર પ્લાનનો શુભારંભ કરશે.

Copyright © 2023 News Views