બોર્ડની પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. વિદ્યાર્થીઓ સાથેની ચર્ચા દરમિયાન પરીક્ષા સમયે તણાવને દૂર કરવાનો મંત્ર આપશે. ભારત મંડપમમાં યોજાનાર આ કાર્યક્રમ માટે ત્રણ હજાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉપસ્થિત રહેશે. વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર પીએમ મોદીની પરીક્ષા પે ચર્ચાનો આ સાતમો કાર્યક્રમ છે.
ડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે નવી દિલ્હીના પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. પરિક્ષા પે ચર્ચાની આ 7મો કાર્યક્રમ હશે.