એક તરફ પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે દુનિયાભરના મુસ્લિમ દેશો પાસેથી સમર્થન મેળવવાની કોશિશ કરી રહ્યો છે ત્યારે તેને યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ)એ મોટો ઝટકો આપ્યો છે. પીએમ મોદી બે દિવસની યુએઈ યાત્રા પર છે અને તેમને યુએઈનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી નવાજવામાં આવશે.