આજે દેશભરમાં પોલીયો રાષ્ટ્રીય ટીકાકરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તે રાષ્ટ્રીય પ્રતિરક્ષણ દિવસ (એનઆઈડી) અથવા પોલિયો રવિવાર તરીકે પણ ઓળખાય છે. આ પ્રસંગે દેશભરના તમામ રાજ્યોમાં મુખ્યમંત્રીઓએ પલ્સ પોલિયોનાં ટીપાં પીવડાવીને આ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન 2 ફેબ્રુઆરી સુધી ચાલશે.