Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમણાના કાર્યકાળનો આજે અંતિમ દિવસ છે. તેમની અધ્યક્ષતાવાળી બેંચ આજે 5 મુદ્દે નિર્ણય સંભળાવવાની છે. તેમાં ફ્રી બીઝ, 2007ના ગોરખપુર રમખાણો, કર્ણાટક માઈનિંગ, રાજસ્થાન માઈનિંગ લીઝિંગ અને બેન્કરપ્સી કેસનો સમાવેશ થાય છે. આ તમામ કેસની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ