07 ઑક્ટોબર એટલે આરએએફનો સ્થાપના દિવસ. આખું નામ રેપીડ એક્શન ફોર્સ છે. ભારતમાં વર્ષ 1990 માં મોટા પાયે હુલ્લડો થયા હતા. સામાજિક અરાજકતાની મોટી ઘટના ઘટી હતી. જેને ધ્યાનમાં રાખીને 07 ઑક્ટોબર 1999માં ભારત સરકાર દ્વારા આર એ એફની સ્થાપના કરવામાં આવી હતી.
આ ફોર્સ મુખ્યત્વે દેશના કોઈપણ વિસ્તાર કે રાજ્યમાં થતા તોફાનો હુલ્લડો અને કાયદોઅને વ્યવસ્થા કથળી હોય તે પરિસ્થિતિને ઓછા બળ પ્રયોગ દ્વારા થોડી જ વારમાં કાબુમાં લઇ લે છે. આ ફોર્સનો દેશના દરેક રાજ્યમાં થતી ચૂંટણીમાં આંદોલન રથયાત્રા ગણેશ વિસર્જન મોહરમ તાજીયા સહીતના તહેવારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.