આજે સૂર્યપુત્રી તાપીના જન્મદિવસ નિમિતેમાં તાપીના પૂજા અર્ચનના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કુરૂક્ષેત્ર જીર્ણનોધ્ધાર સમિતિ દ્વારા આજે તાપી મૈયાને 851 મીટરની ચુંદડી અર્પણ કરાઈ હતી. સુરતના કોટિયાકનગરમાં ચાલી રહેલી 825મી શ્રી રામ કથાને અનુલક્ષીને આજે 851મી. લાંબી ચુંદડી કુરુક્ષેત્રના સૂર્યઘાટ પર અર્પણ કરાઈ હતી.