ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. 2 ઓગસ્ટ એટલે કે આજે વિજય રૂપાણી પોતાના જીવનના 65 વર્ષ પૂરા કરી 66માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મુખ્યમંત્રી આજે પોતાના જન્મદિવસ નિમિતે રાજકોટમાં હાજર રહેવાના છે. પોતાના વતન રાજકોટમાં મુખ્યમંત્રી વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મામાં થયો હતો. ત્યારબાદ તેઓ