આજે ગાંધીનગર નો 60 મો સ્થાપના દિવસ છે. 2 ઓગસ્ટ 1965 માં ગાંધીનગર ની સ્થાપના કરવામાં આવી હતી. આઝાદીના પ્રણેતા મહાત્મા ગાંધીજીના સન્માનના આ નગરનું નામ ગાંધીનગર આપવામાં આવ્યું છે. જે સમગ્ર ભારતમાં ગાંધીનગર ગ્રીન સિટીની ઓળખ ધરાવે છે. ગાંધીનગર રાજ્યની રાજનીતિનું પણ કેન્દ્ર સ્થાન છે.