ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવનાર વિનાયક દામોદર સાવરકરની આજે 56મી પુણ્યતિથિ છે. તેમનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્ર ના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો. બાળપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારોથી ભરપૂર હતા અને હિંદુત્વના કટ્ટર હિમાયતી હતા. તેમણે રત્નાગીરીમાં અસ્પૃશ્યતા નાબૂદી માટે કામ કર્યું અને તમામ જાતિના હિંદુઓ સાથે ભોજન કરવાની પરંપરા પણ શરૂ કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે.