દબંગ દિલ્હી સાથેની ઓપનીંગ મેચમાં ટાઈ પ્રાપ્ત કરનાર ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ સોનીપત ખાતે યોજાનાર પ્રો કબડ્ડી લીગની સિઝન 6ની તેમની ઝોન બીની બીજી મેચમાં હરિયાણા સ્ટીલર્સનો સામનો કરવા સજજ બની છે.
તેમની દિલ્હી સાથેની પ્રથમ મેચમાં મોટા ભાગના સમય દરમ્યાન જાયન્ટસ મોખરે હતા. પરંતુ મેચ 32-32 સાથે ટાઈમાં પરિણમી હતી. જાયન્ટસના હેડ કોચ મનપ્રિત સિંઘે સ્વિકાર્યું છે કે તેમના ખેલાડીઓએ થોડીક ભૂલો કરી હતી પરંતુ તેમણે ખેલાડીઓની રમતની પ્રશંસા કરી છે.