આજથી ગુજરાતમાં એસટી બસ સેવાનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકાર દ્વારા આજથી પાંચ ઝોનમાં બસોનો પ્રારંભ કર્યો છે. જોકે, એક ઝોનની બસ બીજા ઝોનમાં નહીં જઈ શકે. તેમજ સરકારે આ માટે કેટલાક નિયમો પણ બનાવ્યા છે. જેનું પાલન દરેક મુસાફરોએ ફરજિયાત કરવાનું રહેશે.
એસટી બસ સેવા ચાર ઝોનમાં વહેંચણી
સૌરાષ્ટ્ર ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન, ઉત્તર ગુજરાત ઝોન અને મધ્ય ગુજરાત ઝોન એમ ચાર ઝોન
એક ઝોનમાંથી બીજા ઝોનમાં હાલ એસટી જશે નહિ
મોટી બસમાં 30 પ્રવાસીઓ અને મીની બસમાં 18 પ્રવાસી
બસમાંથી પ્રવાસી પાનની પીચકારી નહીં મારી શકે.
મુસાફરોએ બસ માટે ઓનલાઇન ટિકિટ લેવાની રહેશે. બસ સ્ટેશના ખાતે ટિકિટ વિન્ડો ઉપરથી ટિકિટ નહીં મળે.
બસ સ્ટેન્ડ પર થર્મલા સ્ક્રીનીંગ કરાશે. માસ્ક પહેરેલા પ્રવાસીને જ બસમાં બેસવા દેવાશે
સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી જ આ બસ સેવા ચાલુ રહેશે