સ્વીડન મંગળવારે નાટો દેશમાં સમાવેશ થઇ જશે. ઉત્તર એટલાન્ટીક સંધી સંગઠનના મહાસચિવ જૈન્સ સ્ટોલસટેનબર્ગે આ વાતની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, ફિનલેન્ડ 4 એપ્રિલના રોજ નાટોનો પૂર્ણ સભ્ય બની જશે. સ્ટોલટેનબર્ગે આ જેહારાત કરી છે. આ જાહેરાત ગયા મહિને એટલે 30 માર્ચ તૂર્કીની સંસદમાં મતદાન બાદ કરવામાં આવી હતી. જેમા નાટોમાં સમાવેશ થવા