વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે PM કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ મળનારા નાણાકીય લાભનો આગામી હપ્તો રિલીઝ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) મુજબ એક બટન દબાવીને PM મોદી 9 કરોડ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન 6 રાજ્યોના ખેડૂતોની સાથે સંવાદ પણ કરશે. નિવેદન મુજબ, પીએમ-કિસાન અને કેન્દ્ર સરકારની અન્ય કૃષિ કલ્યાણની યોજનાઓને લઈને ખેડૂતો પોતાના અનુભવ વડાપ્રધાનને જણાવશે.