ગુજરાતે કોરોના વેક્સિનના 10 કરોડ ડોઝ પૂર્ણ કરી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની કોરોના રસીકરણ કામગીરીમા આ સિદ્ધિ બદલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના આરોગ્યકર્મીઓ અને નાગરિકો પ્રત્યે આભારભાવ પ્રગટ કર્યો હતો. ગુજરાતમાં કોરોનાની રસીના 10 કરોડ ડોઝ પુરા થતા ઉજવણીના ભાગ રૂપે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કોરોના રસીકરણ માટેના હર ઘર દસ્તક અભિયાન સંદર્ભે સનાથલ ગામમાં રસીકરણ કામગીરીમાં ઉપસ્થિત રહી ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો.