૧૦ જૂને યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે હોર્સ ટ્રેડિંગ ન થાય તે માટે કોંગ્રેસના ૪૦થી વધુ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોને જયપુરથી ઉદયપુરની એક હોટેલમાં લઇ જવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેમને આ જ હોટેલમાં જ રાખવામાં આવશે.
ધારાસભ્યોને મુખ્યપ્રધાનના નિવાસસ્થાનેથી એક લક્ઝરી બસમાં બેસાડી ઉદયપુર માટે રવાના કરવામાં આવ્યા હતાં. સાંજે પાંચ વાગ્યે આ બસ જયપુરથી રવાના થઇ હતી. આ બસને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતુૂં.