મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિના અવસરે અમદાવાદ આવેલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિવરફ્રન્ટ ખાતે એમ કહ્યું હતું કે આજે હું મારી વાતની શરૂઆત કરતા પહેલા બધા સરપંચો, નગરપાલિકોના બધા સભ્યોની મહેનત કરવાથી બાપુનું સપનું સાકાર કર્યું છે અને બધાને નમન કરું છું. એમ કહીને પોતાના સંબોધનની શરૂઆત કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે આખું વિશ્વ બાપુની જન્મ જયંતિની ઊજવણી કરી રહ્યું છે. સાબરમતી આશ્રમ સત્યાગ્રહ અને સ્વચ્છતાગ્રહ અને સત્યાગ્રહનો સમન્વય છે. જેવી રીતે સત્યાગ્રહના રસ્તા પર અનેક લોકો નીકળી પડ્યા હતા એવી જ રીતે સ્વચ્છ ભારતમાં ભાગીદાર થવા અને લોકો નીકળ્યા પડ્યા છે. બાપુ કહેતા હતા કે બદલાવ લાવવા માટે પહેલા પોતાનાથી શરૂઆત કરવી પડે પણ એમ કહ્યું હતું