-
સોશ્યલ મિડિયામાં સૌથી વધુ પ્રચલિત વોટ્સએપમાં પૂછ્યાગાછ્યા વગર આડેધડ એકબીજાને વિવિધ ગ્રુપમાં સામેલ કરવાથી પડતી વ્યક્તિગત મુશ્કેલીના નિવારણ માટે કંપનીએ નવુ ફિચર ઉમેર્યું છે. જેમાં જે કોઇને પણ ગ્રુપમાં ઉમેરવા હોય તો તેને એક અંગત મેસેજ મળશે જેમાં ક્યું ગ્રુપ છે તેનું નામ વગેરે. હશે અને વિવિધ વિક્લ્પો અપાશે. જેમાં તમે લેખિત સંમતિ આપશો તે પછી જ તમને એડ કરી શકાશે.આ નવું ફિચર એન્ડ્રોઇડ ફોનના યુઝર્સમાં મળવાનું શરૂ થઇ ગયુ છે.