તૃણમૂલ કોંગ્રેસના નેતા પાર્થ ચેટર્જી બાદ હવે ટીએમસીના ધારાસભ્ય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રડાર પર છે. તેમણે ભાજપની ટિકિટ પર 2021ની વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ વિધાનસભામાંથી રાજીનામું આપ્યા વિના તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા, હવે તેમને એક અલગ કેસમાં ED દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. ધારાસભ્ય કૃષ્ણા કલ્યાણીને કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ