Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પોતાના સમયની સૌથી મોટી સમુદ્રી દુર્ઘટનાનો શિકાર બનેલી ટાઇટેનિકના ચાલક દળમાં સામેલ અને ઘટનામાં બચી ગયેલી મહિલા દ્વારા ઘટના સમયે પહેરેલા ફર કોટ હરાજીમાં 232,000 ડોલર (1.4 કરોડ) રૂપિયામાં વેચાયો છે. શનિવારે થયેલી હરાજીમાં આ ફર કોટ અંદાજ કરતા બમણી કિંમતે વેચાયો અને આ કોટ બ્રિટેનના સંગ્રહકર્તાએ ખરીદ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ