Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લાખો-કરોડોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો ચોંકવનારો ખુલાસો થતાં હિન્દુઓની લાગણી દુભાઈ છે. આ મામલે હોબાળો મચ્યા બાદ નેશનલ ડેયરી ડૅવલપમેન્ટ બોર્ડે (NDDB) તપાસ કર્યા બાદ પ્રસાદીના લાડવામાં ચરબી હોવાની પુષ્ટી કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ