Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે જાતિગત વસ્તી ગણતરીની પોતાની માંગ પર પુનરોચ્ચાર કરતા રવિવારે જણાવ્યું હતું કે આ બાબત રાષ્ટ્રીય હિતમાં છે અને તેનાથી વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા વર્ગોને મદદ મળશે. 
હાઇકોર્ટમાં કેન્દ્ર તરફથીર દાખલ કરવામાં આવેલા સોગંદનામા અંગે નીતિશકુમારે જણાવ્યું હતું કે આ યોગ્ય બાબત નથી. તેની સાથે એમ પણ જણાવ્યું હતું કે આ મામલો સ્પષ્ટપણે જાતિગત ગણતરી સાથે સંબંધિત ન હતો. કેન્દ્રએ તેના સોગંદનામામાં જાતિગત ગણતરી આધારિત વસ્તી ગણતરીની વાત ફગાવી દીધી હતી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ