ઉત્તરાખંડમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે ભાજપની મહત્વની બેઠક યોજાઈ છે. આ વચ્ચે મહત્વના સમાચાર આવ્યા છે. ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે તીરથ સિંહ રાવતની પસંદગી કરાઈ છે. તીરથ સિંહ રાવત લોકસભા સાંસદ છે.