ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતે બુધવારે મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા છે. રાજ્યપાલ બેબીરાની મોર્યએ તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. તીરથ સિંહ રાવતે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર પ્રકટ કરું છું. તેમણે ત્રિવેન્દ્રસિંહ રાવતને પોતાના મોટા ભાઇ ગણાવ્યા છે.
તીરથ સિંહ રાવતે સીએમ તરીકેના શપથ લીધા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદ પાઠવ્યા હતા. પીએમે કહ્યું કે તે પોતાની સાથે પ્રશાસનિક અને સંગઠનનો શાનદાર અનુભવ લઈને આવે છે. આવામાં પૂરી રીતે આશ્વત છું કે તેમના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસ નવી ઉંચાઇ પર પહોંચશે.